RBI Office Attendant ભરતી 2026 | 10 પાસ માટે સરકારી નોકરી | Gujarat Jobs

RBI Office Attendant ભરતી 2026 | 10 પાસ માટે સરકારી નોકરી

📢 RBI Office Attendant ભરતી 2026 – 10 પાસ માટે સુપર સરકારી નોકરી

Reserve Bank of India (RBI) દ્વારા Office Attendant (Peon) પોસ્ટ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને 10 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક છે.

🏦 ભરતી સંસ્થા

👉 Reserve Bank of India (RBI)

📌 પોસ્ટનું નામ

👉 Office Attendant (Peon / Class-IV)

📊 કુલ જગ્યાઓ

👉 કુલ 572+ જગ્યાઓ (All India)

📍 ગુજરાત માટે

  • Ahmedabad RBI Office માટે અંદાજે 15 જગ્યાઓ
  • Gujarati ભાષાનું જ્ઞાન ફરજિયાત

🎓 શૈક્ષણિક લાયકાત

  • માત્ર 10મો પાસ (SSC)
  • Graduate ઉમેદવાર પાત્ર નથી

💰 પગાર

👉 અંદાજિત ₹46,029/- પ્રતિ મહિનો (Basic Pay + Allowances)

🎂 ઉમર મર્યાદા

  • 18 થી 25 વર્ષ
  • SC / ST / OBC / PwBD ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ

📅 મહત્વની તારીખો

વિગતતારીખ
ફોર્મ શરૂ તારીખ20 જાન્યુઆરી 2026
છેલ્લી તારીખ04 ફેબ્રુઆરી 2026
પરીક્ષા તારીખ28 ફેબ્રુઆરી & 01 માર્ચ 2026

📚 પરીક્ષા સિલેબસ

  • Reasoning
  • English Language
  • General Awareness
  • Numerical Ability
  • કુલ 120 પ્રશ્નો

🖥️ ફોર્મ ક્યાંથી ભરવું?

ફોર્મ માત્ર ઓનલાઈન ભરવાનું છે.

  • 🌐 www.rbi.org.in
  • Opportunities @ RBI
  • Current Vacancies
  • Office Attendant (Peon)
  • Apply Online

📑 જરૂરી ડોક્યુમેન્ટ

  • 10માની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • ફોટો અને સહી
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
  • મોબાઇલ નંબર અને Email ID
⚠️ નોંધ: ભરતી સંબંધિત નિયમો અને તારીખો RBI દ્વારા બદલાઈ શકે છે. અરજી કરતા પહેલા Official Notification જરૂર વાંચવી.

📸 ફોર્મ ભરવા માટે સંપર્ક કરો

ગોગા બાપજી સ્ટુડિયો & ઓનલાઇન સેન્ટર, ભિલોડા
📞 Contact: 81414 78171

Disclaimer: આ માહિતી વિવિધ જાહેર સ્ત્રોતો પર આધારિત છે. ભરતીની અંતિમ માહિતી RBI Official Website પર આધારિત રહેશે.

Scroll to Top